એકતા કપૂરની સીરિયલની આ એક્ટ્રેસનું આકસ્મિક મોત, કારણ જાણીને ચોંકી જશો
બાદમાં જ્યારે નીરુની 9 વર્ષની દીકરીને ખબર પડી કે તેની માતા બાથરૂમમાં બંધ છે તો તેને 3-4 લોકોને બોલાવી બાથરૂમનો દરવાજો તોડાવ્યો હતો. તેને બહેન કહે છે જ્યારે બાથરૂમનો દરવાજો તોડ્યો તો મૃતદેહ જમીન પર પડેલો મળ્યો, તે લીલા રંગનો થઇ ગયો હતો. બીજી વાત એવી પણ છે કે નીરુનુ નિધન થયુ તે પહેલા ત્રણ-ચાર દિવસથી તે બિમાર હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાઇ રહ્યું છે કે નીરુ મંગળવારે સવારે લગભગ 3 વાગે બાથરૂમમાં ગઇ, તે બાથરૂમનો દરવાજો ખોલવામાં અસમર્થ રહી. તેની બહેન અનુસાર દરવાજો બંધ થઇ જતા નીરુએ બે ત્રણ વાર બૂમો પાડી પણ કોઇ ત્યાં હાજર ન હતું. જેના કારણે તે બાથરૂમમાં જ પુરાઇ રહી.
નીરુ અગ્રવાલના નિધનને લઇને એવા સમાચાર આવ્યા હતા કે તે બાથરૂમમાં ચક્કર ખાઇને પડી ગઇ હતી. બાદમાં હૉસ્પીટલમાં જતી વખતે તેને છેલ્લો શ્વાસ લીધો હતો. હવે નીરુને બહેને નિધનને લઇને મોટો ખુલાસો કર્યો છે, જે ચોંકાવનારો છે. તેને કહ્યું કે નીરુના નિધનનું કોઇ ઠોસ કારણ નથી મળી રહ્યું.
નવી દિલ્હીઃ ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતે'માં નોકરાની નીલુની ભૂમિકા નિભાવનાર અને દર્શકોના દિલ જીતી લેનારી નાના પડદાની કલાકાર નીરુ અગ્રવાલનું મંગળવારે નિધન થઇ ગયુ છે. અચાનક થયેલા નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં ઘરકાવ થઇ ગયુ છે. કેટલાકે તે ભાવુક મેસેજ પણ કરી દીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -