✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એક મિસ કૉલથી એરટેલ આપી રહી છે 2GB 4G ડેટા, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Nov 2016 12:21 PM (IST)
1

આ ઓફર પ્રાપ્ત કરવાથી પહેલા જાણી લો કે તે ફક્ત પ્રીપેડ યૂજર્સ માટે છે. આ ઑફર ત્યારે જ તમને મળશે જ્યારે તમે 4G નેટવર્કનો ઉપયોગ કરશો.

2

ઉપર આપેલા નંબર પર મિસ કૉલ કર્યા બાદ યૂજર્સને 48 કલાક બાદ એક મસેજ પ્રાપ્ત થશે. ત્યાર બાદ તેને 2GB ડેટા તેમના એરટેલ નંબર પર આપી દેવાની જાણકારી આપવામાં આવશે.

3

સિપ અપગ્રેડ થવામાં તમને થોડો સમય લાગશે. જેવું સિમ અપગ્રેડ થઇ જાય તો યુજર્સને પોતના નવા 4G સીમથી 52122 પર કૉલ કરીને મિસ કૉલ કરવી પડશે.

4

પોતાના સિમને 4G માં અપગ્રેડ કરવા માટે તમારે એક ફોર્મ બરવું પડશે. જે તમને એરટેલની ઓફિશિયલ વેબસાઇટ પર મળશે. જેમા તમને ઇમેલ આઇડી, ફોન નંબર, સરનામું વગેરેની ડિટેલ ભરવી પડશે. ત્યાર બાદ સેંડ પણ 4G વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

5

સૌથી પહેલા તમારે એરટેલ ઓફિશિયલ સાઇટ પર જાઓ. અહીં તમારા સીમને 4G માં અપગ્રેડ કરો.

6

નવી દિલ્લીઃ Jio ને ટક્કર આપવ માટે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ અને વોડાફન 4G ફ્રી ડેટા ઓફર આપીને પોતાના ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરવા માંગ છે. એક વાર ફરી એરટેલ પોતાના પ્રમોશનલ ઓફર માટે પોતાના 2G અને 3G ગ્રાહકોને 4G ડેટા ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.

  • હોમ
  • ગેજેટ
  • એક મિસ કૉલથી એરટેલ આપી રહી છે 2GB 4G ડેટા, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.