✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Airtelએ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્રી-પેઈડ પ્લાન, હવે યૂઝર્સને મળશે વધુ DATA

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Dec 2018 07:59 AM (IST)
1

નવી દિલ્હીઃ Airtelએ પોતાના ગ્રાહકોને ભેટ આપતા 169 રૂપિયાવાળા પ્લાનને તમામ સર્કલ માટે તમામ ગ્રાહકો માટે લોન્ચ કર્યો છે. એરટેલે આ પ્લાનની ટક્કર વોડાફોનના 159 રૂપિયાવાળા પ્લાન સાથે થશે કારણ કે વોડાફોનનો પ્લાન કેટલાક પસંદગીના ગ્રાહકો માટે જ છે. 169 રૂપિયાવાળો પ્લાન તમામ સર્કલ માટે જારી કરવામાં આવ્યો છે ઉપરાંત કંપનીએ પોતાના 399 રૂપિયા અને 448 રૂપિયાવાળા પ્લાનને પણ અપડેટ કર્યો છે.

2

169 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે અને તેમાં દરરોજ 1GB 2G/3G/4G ડેટા મળશે. આ પ્લાનમાં દરરોજનાં 100 SMS અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ મળશે.

3

448 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો પહેલાં આ પ્લાનની વેલિડીટી 84 દિવસની હતી તે હવે 82 દિવસની થઇ ગઇ છે. આ પ્લાનમાં પહેલાં જ્યાં દરરોજનાં 1.4GB ડેટા મળતો હતો તો હવે તેમાં દરરોજનાં 1.5GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગની સાથે સાથે દરરોજનાં 100 SMS મળશે.

4

અપડેટ થયેલા 399નાં પ્લાનની વાત કરીએ તો આ પ્લાનની વેલિડીટી પહેલાં 70 દિવસ સુધી હતી જે હવે વધીને 84 દિવસ કરવામાં આવી છે. આ પ્લાનમાં દરરોજનો 1GB ડેટા મળશે અને આ સાથે જ રોજનાં 100 SMS પણ મળશે. આ પ્લાનમાં પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે અને રોમિંગમાં પણ આઉટગોઇંગ પણ ફ્રી હશે.

  • હોમ
  • ગેજેટ
  • Airtelએ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્રી-પેઈડ પ્લાન, હવે યૂઝર્સને મળશે વધુ DATA
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.