✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ વર્ષે આવશે iPhone XI, લીક થયેલી પહેલી તસવીરમાં જોવા મળ્યા આ નવા ફિચર્સ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 12:34 PM (IST)
1

આમાં ત્રિપલ રિયર કેમેરાની જરૂર પડશે, આ ત્રિપલ રિયર કેમેરાથી યૂઝર્સ ગેમિંગ અને અન્ય વર્ક પણ આસાનીથી કરી શકશે.

2

બીજા એક રિપોર્ટ્સ અનુસાર, એપલ આઇફોનના નવા ફિચર ડિસ્ટન્સ ટાઇમ ઓફ ફ્લાઇટ (ToF) ટેકનોલૉજી પર કામ કરી રહી છે, આનાથી પાંચ મીટર દુર રહેલા ઓબ્જેક્ટનું 3D મેપિંગ કરી શકાશે.

3

લીક થયેલી તસવીરમાં અનેક નવા ફિચર્સ હોવાનુ માલુમ પડી રહ્યું છે. તસવીર અનુસાર બેકમાં ત્રણ રિયર કેમેરા દેખાઇ રહ્યાં છે, રિયર પેલન iPhone X જેવી લાગે છે, આ તસવીર બ્લેક છે.

4

5

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આ વર્ષે પોતાનો નવો આઇફોન લૉન્ચ કરશે, દર વર્ષની જેમ સપ્ટેમબરમાં નવું મૉડલ લૉન્ચ થઇ શકે છે. જોકે, આ પહેલા નવા આઇફોનની એક તસવીર લીક થઇ છે, જે iPhone X1 બતાવવામાં આવી રહ્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • આ વર્ષે આવશે iPhone XI, લીક થયેલી પહેલી તસવીરમાં જોવા મળ્યા આ નવા ફિચર્સ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.