✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ કંપનીએ લોંચ કર્યો માત્ર 1299 રૂપિયામાં ફોન, જાણો ક્યા છે ખાસ ફિચર્ચ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 10:29 AM (IST)
1

ફોનમાં મીડિયાટેક MT6261D પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 4 એમબી રેમની સાથે આવે છે. સાથે જ આ ડિવાઇસમાં 4 એમબીની સ્ટોરેજ પણ મળે છે. આ ફોનમાં માઇક્રો યૂએસબી પોર્ટ અને 3.5 એમએમનો જેક મળે છે. ફોનમાં એફએમ રેડિયો અને એલઈડી ફ્લેશલાઇટ મળે છે. કંપનીના હેન્ડસેટમાં 800 એમએએચની બેટરી આપી છે. નોકિયાનો દાવો છે કે ફોનમાં 2000 કોન્ટેક્ટ નંબર અને 500 એસએમએસ સ્ટોર કરી શકાય છે.

2

તેમાં 1.8 ઇંચની ડિસ્પ્લે છે જેની નીચે કી બોર્ડ આપવામાં આવ્યું છે. કંપનીએ કહ્યુ, ગ્રાહક નોકિયા 105ને માઇક્રો-યૂએસબી ચાર્જરથી ચાર્જ કરી શકે છે. જેમાં એલઈડી ટૉર્ચ, એફએમ રેડિયો અને 500 ટેકસ્ટ મેસેજ સ્ટોર કરવાની ક્ષમતા છે. નોકિયાના આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં તમને 1.8 ઈંચનું QQVGA ટીએફટી ડિસ્પ્લે મળે છે.

3

લોન્ચિંગ દરમિયાન HMD Globalના ઉપાધ્યક્ષ અને કન્ટ્રી હેડ અજય મેહતાએ કહ્યું કે, ભારત ફીચર ફોન મામલે એક મહત્ત્વપૂર્ણ બજાર છે. કારણ કે ભારતમાં ઘણાં એવા લોકો છે જે સ્માર્ટપોન રાખવા છતાં ફીચર પોન રાખવું પસંદ કરે છે. તેનું કારણ વધારે બેટરી બેકઅપ છે. એવામાં HMD Globalનો આ ફીચર ફોન શાનદાર છે.

4

નવી દિલ્હીઃ નોકિયા ફોન બનાવતી કંપની HMD Globalએ પોતાનો નવો ફીચર ફોન નોકિયા 106 (2018) લોન્ચ કર્યો છે. આ ફોન તમે નોકિયાની વેબસાઈટ, ફ્લિપકાર્ટ અને એમેઝોનથી ખરીદી શકો છો. આ ફોનની સૌથી ખાસ વાત એ ચે કે, તેને એક વખત ચાર્જ કરવા પર તમે 15 કલાક સુધી તેનો ઉપયોગ કરી શકો છો. નોકિયા 106ની કિંમત માત્ર 1299 રૂપિયા છે અને તેને ડાર્ક બ્રાઉન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • આ કંપનીએ લોંચ કર્યો માત્ર 1299 રૂપિયામાં ફોન, જાણો ક્યા છે ખાસ ફિચર્ચ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.