✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનલિમિટેડ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવા આપતું સિમકાર્ડ લોન્ચ, 165 દેશમાં કરશે કામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Feb 2018 08:01 AM (IST)
1

આ સિમ આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ્રોઈડ અને વિન્ડો ફોન તથા ટેબ્લેટ્સ પર કામ કરશે. હાલમાં ભારતમાં તેની શું કિંમત હશે, તેના વિશે કોઈપણ પ્રકારની જાણકારી સામે આવી નથી.

2

કંપનીના અનુસાર ચેટ સિમ 2 દુનિયાભરના લગભગ 250 ટેલિકોમ ઓપરેટર્સ સાથે કામ કરશે. જેની પહોંચ 165થી વધારે દેશોમાં છે. સિમ કાર્ડ સાથે આવનારા પ્લામાં કેટલીક પસંદગીની એપ્લિકેશન દ્વારા અનલિમિટેડ ચેટ કરી શકશો, જેમાં વોટ્સએપ, ફેસબુક મેસેન્જર, વી ચેટ, ટેલીગ્રામ, લાઈન અને હાઈક જેવી એપ્સ શામેલ છે.

3

પહેલાના ચેટ સિમમાં યુઝર્સને ફોટો, વીડિયો મોકલવા અને વોઈસ કોલિંગ કરવા માટે કેટલાક મલ્ટીમીડિયા ક્રેડિટ્સ ખરીદવા પડતા હતા. જોકે ચેટ સિમ 2ને લઈને કંપનીએ દાવો કર્યો છે કે યુઝર મૂળ પ્લાન અંતર્ગત ઈન્ટરનેટ સર્ફિંગ અને બાકી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.

4

ચેટ સિમ 2 બાર્સેલોનામાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુઝી ચાલનારા ‘મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2018’માં રજૂ કરવામાં આવશે. એવામાં ઉમ્મીદ કરાઈ રહી છે કે કાર્યક્રમમાં ચેટ સિમના અન્ય ફીચર્સથી પણ પડદો ઉઠાવવામાં આવશે. ચેટ સિમ 2માં અનિલિમિટેડ પેક્સ જીરો રેટિંગ કોન્સેપ્ટ પર ચાલે છે. જણાવી દઈએ કે પહેલા કંપનીએ ચેટ સિમ લોન્ચ કર્યું હતું, જેમાં કેટલાક પ્રતિબંધો હતા.

5

નવી દિલ્હીઃ સિમ કાર્ડ ઉપલબ્ધ કરાવતી કંપની ચેટ સિમે ગુરુવારે ઇટલીના મિલાનમાં પોતાનું સૌથી નવું ચેટ સિમ-2 સિમ કાર્ડ લોન્ચ કર્યું છે. કંપનીના આ સિમ કાર્ડને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં યૂઝર્સ અનલિમિટેડ ઇન્ટરનેચ સર્ફિંગ અને મેસેજિંગ કરી શકાશે. ખાસ વાત એ છે કે તેના માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં આપવો પડે અને ન તો તેના માટે કોઈ મર્યાદા હશે. ચેટ સિમ વાર્ષિક પ્લાન અંતર્ગત યૂઝર્સની પાસે અંદાજે 165 દેશમાં મેસેજ મોકલવાની સુવિધા હશે.

  • હોમ
  • ગેજેટ
  • અનલિમિટેડ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવા આપતું સિમકાર્ડ લોન્ચ, 165 દેશમાં કરશે કામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.