Google લાવ્યું નવી એપ, Facebook અને Snapchatને આપશે ટક્કર
રિપોર્ટ્સ અનુસાર, પ્રેઝન્ટેશન દરમિયાન ગૂગલના એક પ્રતિનિધિએ જણાવ્યું કે, આમાં યુઝર્સ પોતાની સ્ટોરીઝને રિયલ ટાઈમમાં ફોટો અને વીડિયો સાથે પોસ્ટ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલે કહ્યું કે, આ એપ તમારા દ્વારા તમારા અને તમારા સમાજ માટે સ્ટોરીઝ બનાવવા માટે છે. આ એપને એવી સ્ટોરીઝ માટે તૈયાર કરવામાં આવી છે, જે વેબ પર નથી આવી શકતી. અત્યારે આ એપ અમુક જ વિસ્તાર માટે શરુ કરવામાં આવી છે(ઓકલેન્ડ, કેલિફોર્નિયા, નૈશવિલ).
ગૂગલે શુક્રવારે એક સ્ટેટમેન્ટ આપ્યું કે, આ એક ફ્રી અને લાઈટ એપ છે. અહીં તમે ફોટો, વીડિયો અને ટેક્સ્ટના માધ્યમથી પોતાના ન્યુઝ અથવા અન્ય કન્ટેન્ટ પોસ્ટ કરી શકશો. આ માટે તમારે કોઈ બ્લોગ અથવા વેબસાઈઠ બનાવવાની જરૂર નહીં પડે.
નવી દિલ્હીઃ ગૂગલે લોકલ ન્યૂઝમાં પોતાની પકડ બનાવવા માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. જેનું નામ Bulletin રાખ્યું છે. આ એપ દ્વારા કોઇ પણ યૂઝર્સ પોતાના એરીયમાં બનેલા ન્યૂઝ પોસ્ટ કરી શકશે. આ એપથી ગૂગલ સોશિયલ મીડિયા માર્કેટમાં આગળ પડતા ફેસબુક અને સ્નેપચેટને ટક્કર આપવાની તૈયારીમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -