રિલાયન્સ જિઓએ ગ્રાહકોને આપી એક અન્ય ફ્રી સુવિધા, જાણો કેવી રીતે ઉઠાવશો તેનો લાભ
હવે કોલરટ્યૂન એક્ટિવેટ થયાનો મેસેજ આવશે. જેમાં 30 મિનિટની અંદર તમારે Y લખીને સેન્ડ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારા ફોન પર કોલર ટ્યૂન એક્ટિવેટ કરવામાં આવશે. જો તમારે તેને બંધ કરવી હોયતો STOP લખીને 56789 પર મોકલી દો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમ કે, MOVIE SULTAN લખીને સેન્ડ કરો. રિપ્લાયમાં મળેલ સૂચનામાંથી ગીત સિલેક્ટ કરી 56789 પર સેન્ડ કરો. ત્યાર બાદ તમારી પાસે કન્ફર્મેશન આવશે. ગીત એક્ટિવેટ કરવા માટે 1 ટાઈપ કરીને સેન્ડ કરો.
તેમાં યૂઝર મૂવી, સિંગર અને આલ્બમમાંથી કોઈપણ સિલેક્ટ કરી શકે છે. તેના માટે MOVIE/ALBUM/SINGER < NAME> લખીને રિપ્લાઈ કરવાનું રહેશે.
તમને કંપની તરફથી જવાબમાં એક મેસેજ આવશે. તેમાં Bollywood, Regional, Internationalમાંથી કોઈ એક કેટેગરીની પસંદગી કરવાની રહેશે. ત્યાર બાદ જો કોઈ વિશેષ સોન્ગ સર્ચ કરવું છે તો તેના માટે ગીતના પહેલા ત્રમ વર્ડ લખવાના રહેશે (40 શબ્દ સુધીની મર્યાદા).
સૌથી પહેલા ગૂગલ પ્લેથી ફોનમાં Jio4GVoice એપને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો. આ એપર દ્વારા તમારે એક મેસેજ મોકલવાનો રહેશે. મેસેજમાં જઈને JT ટાઇપ કરો અને 56789 પર સેન્ડ કરો.
31 માર્ચ 2017 સુધી ફ્રી કોલિંગ, ડેટા અને જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન આપતી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકો માટે એક નવી સુવિધા આપી છે. હવે ગ્રાહક કોઈપણ ગીતને પોતાની કોલરટ્યૂન ફ્રીમાં લગાવી શકશે. તેના માટે બસ ગ્રાહકોએ કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. આગળ વાંચા કેવી રીતે એક્ટિવેટ કરશો તમારા જિઓ નંબર પર ફ્રી કોલરટ્યૂન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -