✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજથી શરૂ થશે 'I Love Mi' સેલ, Xiaomiના આ ફોન પર મળશે 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2018 09:43 AM (IST)
1

આ સેલમાં તમે શિયોમી Redmi Y2નો 3GB RAM અને 32GB સ્ટોરેજ વાળો સ્માર્ટ ફોન 8999 રૂપિયામાં 4GB RAM અને 64GB સ્ટોરેજવાળો સ્માર્ટફોન તમને રૂ. 10999 રૂપિયામાં મળશે.

2

અમેજોન પર ગુરૂવારે Xiaomi Mi A2ને 3500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. Mi સેલ દરમ્યાન 4GB RAM અને 64GBવાળા સ્માર્ટફોનને તમે 14999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય 6GB RAM અને 128GB સ્ટોરેજવાળો ફોન તમને 16999 રૂપિયામાં મળશે. આ બંને ફોનની લિસ્ટેડ કિંમત ક્રમશ - રૂ. 17499 અને 20500 રૂપિયા છે.

3

નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીની વેબસાઈટ અને એમેઝોન પર I Love Xiaomiની શરૂઆત આજથી થઈ રહી છે. 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આ સેલ ચાલશે. આ સેલમાં Redmi 6A, Mi A2 અનેRedmi Y2 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેલ દરમિયાન વધારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. તેમાં એક્સેસરીઝ પણ હોઈ શકે છે. સ્માર્ટફોન્સ પર મળનારા ડિસ્કાઉન્ટ તમામ વેરિયન્ટ્સ પર લાગુ પડશે.

  • હોમ
  • ગેજેટ
  • આજથી શરૂ થશે 'I Love Mi' સેલ, Xiaomiના આ ફોન પર મળશે 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.