'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ' ખરીદવો હોય તો ક્યાંથી ખરીદશો, કોણ કેટલી ઓફર આપે છે જાણો!
ઑનલાઇન શૉપિંગ સાઇટ 'અમેજોન' પણ આઇફોન-7 અને આઇફોન-7 પ્લસની ખરીદી પર પોતાની પ્રાઇણ સર્વિસ પોતાના યૂજર્સને 5,00 રૂપિયાની ગિફ્ટકાર્ડ આપી રહ્યા છે.' અમેજોન-7 અને આઇફોન-7 પ્લસ ની ખરીદી કરવા પર 4,000 રૂપિયા ગિફ્ટકાર્ડ ઑફર કરી રહ્યા છે.
'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ'ની પ્રી-બુકિંગ પર એપ્પલ ઑર્થોરાઇજ્ડ રિસેલર 10,000 રૂપિયાના કેસબેકની ઑફર આપી રહ્યા છે. આ ઑફર 8 ઓક્ટોબરની સવારે 8 વાગ્ય સુધી ઉપલબ્ધ હશે. 'સ્નેપડીલ'ના ગ્રાહક બંને આઇફોન પર 10,000 રૂપિયાની છુટ આપવા માટે અમેરિકન એક્સપ્રેસ સાથે પાર્ટનરશિપ કરી છે. ઑનલાઇન માર્કેટમાં જગ્યા બનાવી રહેલ ‘Paytm’ પણ 'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ' પર 7,000 રૂપિયાના કેશબેકનું એલાન કર્યુ છે.
ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ પર તમે 'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ'ની કિમત હપ્તાથી પણ ચુકવી શકો છો. ફ્લિપકાર્ટ પર આ ઓફર 2,910 રૂપિયા ડાઉન પેમેન્ટ સાથે ઉપલબ્ધ છે. આ માટે તમને 3,967 રૂપિય હપ્તો દેવો પડશે. 'સ્નેપડીલ' પર બંને ડિવાઇસ પર 2,852 રૂપિયાના ડાઉન પેમેન્ટ અને 3,898 રૂપિયા માસિક હપ્તા પર ઉપલબ્ધ છે.
ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ પર તમે 'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ'ની કિમત હપ્તાથી પણ ચુકવી શકો છો. ફ્લિપકાર્ટ પર આ ઓફર 2,910 રૂપિયા ડાઉન પેમેન્ટ સાથે ઉપલબ્ધ છે. આ માટે તમને 3,967 રૂપિય હપ્તો દેવો પડશે. 'સ્નેપડીલ' પર બંને ડિવાઇસ પર 2,852 રૂપિયાના ડાઉન પેમેન્ટ અને 3,898 રૂપિયા માસિક હપ્તા પર ઉપલબ્ધ છે.
શૉપિંગ સાઇટ ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે 'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ'ની ખરીદી પર એક્સચેન્જ ઑફર આપી રહ્યા છે. આ ઑફર મુજબ પોતાનો જૂનો ફોનના બ્રાંડ વેલ્યૂ મુજબ 24,500 રૂપિયા સુધીની છુટ મેળવી શકો છો. જો તમારી પાસે શાઓમી રેડમી નોટ-3 છે તો તેના પર તમને 34,00 રૂપિયાની છુટ મળી શકે છે. એવી જ રીતે જો તમે સેમસંગ note s એક્સચેંજ કરો છો તો 80,000 રૂપિયાનો 'આઇફોન-7' પર તમને 16,000 રૂપિયાની છુટ મેળવી શકો છો. એપ્પલ આઇફોન-6 એસ પ્લસ પર આ છુટ 24,500 રૂપિયા સુધી મળે છે. ઑનલાઇન શૉપિંગ સાઇટ 'અમેજૉન' પર પણ એક્સચેંજ ઑફર અંતર્ગત 'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ'ની ખરીદી પર 16,000 ની છુટ મળી રહી છે.
જે ફોનની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાતી હતી તે એપ્પલના 'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ' ભારતમાં વેચાણ આજે (શુક્રવાર) સાંજથી શરૂ થઇ ગયું હતું. 'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ'ની ખરીદી માટે ઑનલાઇન શૉપિંગ સાઇટ અને એપ્પલના ઑર્થોરાઇજ્ડ ડીલર વિવિધ ઑફર આપી રહ્યા છે. ખરીદતા પહેલા તમે પણ જાણો તમારા માટે ક્યાંથી ખરીદવો ફાયદામાં હશે.