શું 66 રૂપિયાના રો મટિરિયલથી બને છે એક iPhone?
આઈફોન 8 પ્લસના 64 જીબી વેરિઅન્ટની કિંમત 73,000 રૂપિયા હશે જ્યારે તેના 256 જીબી વેરિઅન્ટની કિંમત 86,000 રૂપિયા હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાચાર અનુસાર આઈફોન 8ના 64 જીબી વેરિઅન્ટની કિંમત ભારતમાં 64400 રૂપિયા હશે. જ્યારે તેના 256 જીબી વેરિઅન્ટની કિંમત 77,000 રૂપિયા હશે.
ઉલ્લેખનીય છે કે, Appleએ કેલિફોર્નિયામાં iPhone Xની સાથે iPhone 8 और 8 Plus લોન્ચ કર્યા છે. લાંબા સમયથી વિશ્વ આ લોન્ચિંગની રાહ જોઈ રહ્યું હતું.
ઘણી વખત એવા સમાચાર પણ આવતા રહ્યા છે કે આઈફોન બનાવવા માટે એપલ કંપની રિસાઈકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે.
વેબસાઈટનો દાવો છે કે રો મટિરિયલમાં 38.5 કા એલ્યુમિનિયમ-આયર્ન, 31.1 ગ્રામ એલ્યુમિનિયમ, 19.9 ગ્રામ કાર્બન, 18.6 ગ્રામ આયર્ન, 8.1 ગ્રામ સિલિકોન, 7.8 ગ્રામ કોપ, 6.6 ગ્રામ કોબાલ્ટ અને 2.7 ગ્રામ નિકેલ સામેલ છે. આ બેસ ફોઈ આઈફોન 6 વિશે જણાવવામાં આવ્યું છે.
Statista નામની વેબસાઈટે કેટલાક આંકડા રજૂ કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આઈફોન માત્ર 66 રૂપિયાના રો મટિરિયલમાં બને છે. વેબસાઈટે એક ચાર્જના માધ્યમથી દર્શાવ્યું છે કે આઈફોનમાં માત્ર 1.03 ડોલર (અંદાજે 66 રૂપિયા)નો રો મટિરિયલમાં ખર્ચ આવે છે.
આઈફોનની કિંમત સાંભળીને લાગે છે કે તેને બનાવવામાં ખૂબ ખર્ચ આવતો હશે. પરંતુ મીડિયા અહેવાલમાં એવી જાણકારી મળી છે જે સાંભળીને તમે ચોંકી જશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -