✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિવાળી પહેલા Jioની શાનદાર ઓફર, ગીફ્ટ વાઉચરની સાથે આપશે કેશબેક, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2018 04:04 PM (IST)
1

જિયોના 1,699 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને 500 રૂપિયાના ત્રણ અને 200 રૂપિયાનું એક ગીફટ વાઉચર પણ મળશે. આ રીતે કંપની તમને કેશબેક આપી રહી છે.

2

દિવાળી ધમાકા ઓફર હેઠળ ગ્રાહકોને 100% કેશબેક આપવામાં આવશે. જિયોએ 1,699 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. જિયોના 1,699 રૂપિયાવાળા પ્લાનનો સમયગાળો 365 દિવસનો છે જેમાં પ્રતિ દિવસ 1.5 જીબી ડેટા મળશે. ડેટા, કોલિંગ અને મેસેજ સિવાય આ પ્લાનમાં જીયોની દરેક એપમાં ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.

3

નવી દિલ્હી: જિયો કંપની પોતાના ગ્રાહકો માટે નવી ઓફર રજૂ કરતી આવી છે. હવે તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી દિવાળી ધમાકા ઓફર રજૂ કરવામાં આવી છે.

  • હોમ
  • ગેજેટ
  • દિવાળી પહેલા Jioની શાનદાર ઓફર, ગીફ્ટ વાઉચરની સાથે આપશે કેશબેક, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.