✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jio ફેન્સ માટે Bad News, Jioના 4G ફોનમાં WhatsApp સહિત આ 5 વસ્તુ નહીં ચાલે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jul 2017 07:22 AM (IST)
1

રિલાયન્સના જિઓફોનમાં એન્ડ્રોઈડમાં આવતો પ્લે સ્ટોર પણ નહીં હોય. જેના કારણે તમે આ ફોનમાં તમારી ઇચ્છા મુજબની કોઈપણ એપ્લીકેશન ડાઉનલોડ નહીં કરી શકો.

2

જિઓપોનમાં જિઓની પોતાની ઓપરેટિંગ એપ્લિકેશન હોવાની વાત કહેવામાં આવી છે. એટલે કે આ ફોનમાં એન્ડ્રોઈડની ઓપરેટિંગ સિસ્ટમ નહીં હોય, જેના કારણે ગૂગલની કેટલીય સર્વિસ આ ફોનમાં નહીં મળે.

3

જિઓફોનમાં હોટસ્પોટ પણ નથી, એટલે કે યૂઝર પોતાના ડેટા અન્ય કોઈ બીજા યૂઝર સાથે શેર નહીં કરી શકે.

4

જિઓફોનમાં ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો નથી એટલે કે યૂઝર્સ સેલ્ફી પણ આ ફોનમાં લઈ શકશે નહીં. જોકે આ ફોનમાં રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

5

યૂઝરની ડેલી લાઇફના કેટલાય એવા ઇમ્પોર્ટન્ટ કામો છે જે રિલાયન્સના આ 4G ફિચર ફોન પર નહીં થઇ શકે. જેમાં વોટ્સએપનો પણ સમાવેશ થાય છે. આ ફોન વોટ્સએપને સપોર્ટ નહીં કરે અને તેને ઇન્સ્ટોલ પણ કરી નહીં શકાય.

6

આ ફોનમાં ફ્રન્ટમાં કોઈ કેમેરો આપવામાં આવ્યો નથી. જેના કારણે 4જી ઇન્ટરનેટ હોવા છતાં પણ તમે વીડિયો કોલિંગ નહીં કરી શકો. જોકે વોઈસ કોલ લાઈફ ટાઈમ ફ્રી રહેશે.

7

JioPhone લોન્ચિંગથી સમગ્ર દેશ ઉત્સાહિત છે અને તેની ડિલીવરી પણ સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. પરંતુ આ સમાચારની વચ્ચે ગ્રાહકો માટે એક બેડ ન્યૂઝ છે. જિઓફોનમાં જાણીતી મેસેન્જિંગ એપ વોટ્સએપ નહીં ચાલે. મીડિયા અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.

  • હોમ
  • ગેજેટ
  • Jio ફેન્સ માટે Bad News, Jioના 4G ફોનમાં WhatsApp સહિત આ 5 વસ્તુ નહીં ચાલે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.