આવતા મહિને આ કંપની લોન્ચ કરશે વિશ્વનો પ્રથમ 5G ફોન
કંપનીના મતે તેઓ 5G ફોન નવા બ્રાન્ડિંગ સાથે લૉન્ચ કરશે જેથી પ્રથમ છ મહિનામાં તેના વેચાણની શક્યતાઓ વધી શકે. એલીજી ઉપરાંત સેમસંગ, વનપ્લસ, શિયોમી, હુવાવે વગેરે જેવી કંપનીઓ પણ 5G ફોન પર કામ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App5G ફોન લૉન્ચિંગ સાથે કંપનીએ તેના ફીચર્સ વિશે પણ જાણકારી આપી છે. આ ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 soc પ્રોસેસર હશે, જે વેપર ચેમ્બર કુલિંગ સાથે ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે તેના કારણે 45 ટકા વધારે સારુ પરફૉર્મન્સ મળશે. આ ઉપરાંત ફોનમાં 4,000 mAh બેટરી હશે જેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
નવી દિલ્હીઃ એલજી ઈલેક્ટ્રોનિક્સ ઇંકે ગુરુવારે કહ્યું કે, તે સ્પેનમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન 5જી નેટવર્ક પર આધારિત નવો સ્માર્ટફોનનો ખુલાસો કરશે, જે લાંબી બેટરી લાઈફ અને શાનદાર કૂલિંગ મેકેનિઝમથી સજ્જ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -