✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોટોરોલાએ લોન્ચ કર્યા બે હાઈટેક ફોન, જાણો ફિચર્સ અને કિંમત વિશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Aug 2017 10:55 AM (IST)
1

આ બન્ને ફોનની કિંમત અનુક્રમે 13,999 રૂપિયા અને 15,999 રૂપિયા રાખવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે આ ફોનને આજે રાત્રે 12 વાગ્યાથી ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન ઇન્ડિયા પર એક્સક્લૂસિવલી સેલ કરવામાં આવશે. આ ફોનની ખરીદી પર 1,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર અવેલેબલ છે, સાથે દરેક ક્રેડિટ કાર્ડ પર નૉ કૉસ્ટ EMI અને 499 રૂપિયાના મોટો સ્પૉર્ટ્સ હેડફોન મળી રહ્યાં છે.

2

5.5-ઇંચ ફૂલ-HD (1080x1920 પિક્સલ) ડિસ્પ્લે - 2.0GHz ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 625 પ્રૉસેસર - 3GB RAM/4GB RAM વેરિએન્ટ - 32GB/64GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટ - 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 4.1, GPS, માઇક્રો-USB - 3000mAh બેટરી, ટર્બો ચાર્જરની સાથે

3

Moto G5S Plus ડ્યૂલ રિયર કેમેરાને સપોર્ટ કરશે, જે હાઇબ્રિડ સ્લૉટની સાથે આવશે, સાથે આ એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ 7.1.1 નૉગટ પર કામ કરશે. આમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો ડ્યૂલ LED ફ્લેશ સાથે આવશે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે. ફિચર્સ અને મૉડલને જોતા આ મોટોના જુના હેન્ડસેટની જેવો જ છે. આળ વાંચો વધુ ફીચર્સ વિશે...

4

નવી દિલ્હીઃ લીનોવો અધિકૃત મોટોરોલાએ ભરાતમાં જી સીરીઝનો પોતાના બે સ્પેશિયલ એડિશન ફોન G5S અને G5S પ્લસ લોન્ચ કર્યા છે. આ પહેલા મોટોરોલાએ ભારતમાં 5માં જનરેશનની જી સીરીઝના બે ફોન G5 અને G5 પ્લસ ફોન લોન્ચ કર્યા હતા. મોટો G5S પ્લસ કંપનીનો પ્રથમ ડ્યુઅલ કેમ સેટઅપવાળો ફોન છે.

  • હોમ
  • ગેજેટ
  • મોટોરોલાએ લોન્ચ કર્યા બે હાઈટેક ફોન, જાણો ફિચર્સ અને કિંમત વિશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.