3310 બાદ Nokia લાવશે P1 સ્માર્ટફોન, ફિચર્સ-ઇમેજ થયા Leak, જુઓ Pics
મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ MWC 2017માં નોકિયાએ પોતાના સૌથી દમદાર ફોન Nokia 3310ને રી લોન્ચ કર્યો. સાથે સાથે Nokia 6, Nokia 3 અને Nokia 5 પણ લોન્ચ કર્યો છે. પરંતુ જે અફવા હતી તે પ્રમાણે કંપનીએ Nokia P1 સ્માર્ટપોન લોન્ચ ન કર્યો. જોકે હવે યુટ્યૂબ પર એક વીડિયો લીક થયો છે જેમાં નવા Nokia P1 ના ફીચર્સ અને લુક લીક થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUSB-Type C port, 3.5mm હેડફોન જેક ફેસિલિટી છે.
22.6MP રિયર કેમેરા સેન્સર સાથે આપવામાં આવ્યા છે.
કેમેરા સાથે Carl-Zeiss આપવામાં આવ્યા છે.
બેસ્ટ સિક્યૂરિટી, મલ્ટી-વિન્ડો એપ્સ ફિચર્સ છે.
એન્ડ્રોઇડ 7.0 નોગટ ઓપરેટિંગ સિસ્ટમ પર રન થાય છે.
માનવામાં આવે છે કે કંપનીનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન હશે, જેમાં 22MP પ્રાઇમરી કેમેરા, 6GB રેમ 256GB મેમરી હોવાની વાત સામે આવી છે.
લીક થયેલા વીડિયોમાં Nokia P1 ખુબ જ સ્ટાઇલિશ અને ગ્લેમર્સ દેખાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -