✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવા કલર વેરિએન્ટ સાથે દિવાળી સમયે લૉન્ચ થયો આ હાઇટેક ફોન, ફિચર્સ છે ગજબના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Nov 2018 12:19 PM (IST)
1

OnePlus 6Tને મીડનાઇટ બ્લેક અને મિરર બ્લેક મૉડલ્સમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. હવે આમાં એક નવુ કલર વેરિએન્ટ થંડર પર્પલ એડ થઇ ગયુ છે. કંપનીએ આને સોમવારે જ લૉન્ચ કર્યો છે.

2

ઉલ્લેખનીય છે કે નવું કલર વેરિએન્ટ માત્ર 8GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટમાં જ અવેલેબલ છે. ભારત અને બીજા ગ્લૉબલ માર્કેટમાં આ સ્માર્ટફોન બે કલર વેરિએન્ટ-મીડનાઇટ બ્લેક ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનના હાર્ડવેર સ્પેશિફિકેશનમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો.

3

4

આના ફિચર્સ પણ ખાસ છે... ડ્યૂલ સિમ, એન્ડ્રોઇડ 9.0 પાઇ બેઝ્ડ છે. 6.41 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. આમાં ઓક્ટાકોરર પ્રૉસેસર સ્નેપડ્રેગન 845, ફિંગરપ્રિન્ટ સેન્સર, રિયર ડ્યૂલ કેમેરા પ્રાઇમરી 16 એમપી અને બીજો 20 એમપી કેમેરા સેટઅપ છે.

5

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર વનપ્લસ ખાસ ફોન OnePlus 6T લૉન્ચ કરી દીધો છે. દિવાળી સમયે લૉન્ચ કરવામાં આવેલો આ ફોન એકદમ હાઇટેક ફિચર્સ સાથે સજ્જ છે. આની કિંમત 37,999 રૂપિયા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ફોન OnePlus 6ની સરખામણીમાં વધારે મોંઘો નથી. કંપનીએ એક નવા કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • નવા કલર વેરિએન્ટ સાથે દિવાળી સમયે લૉન્ચ થયો આ હાઇટેક ફોન, ફિચર્સ છે ગજબના
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.