✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioએ અનલિમિટેડ ડેટા સાથે લોન્ચ કર્યા બે ધમાકેદાર પ્લાન, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2019 10:54 PM (IST)
1

જ્યારે અન્ય એક 297 રૂપિયાના પ્લાનમાં જિયોફોન યૂઝર્સ અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ, કોઇપણ શરતો વગર વાપરી શકશે. આ પ્લાનની મુદ્દત 84 દિવસ એટલે કે લગભગ ત્રણ મહિના છે. 297 રૂપિયાના પ્લાનમાં દરરોજ 500 MB ડેટા મળે છે સાથે દર મહીને 300 SMS.દૈનિક 500 MBની મર્યાદા કરતા પૂર્ણ થઈ થયા બાદ ડેટાની સ્પીડ ઘટીને 64 kbps થઇ જશે.

2

નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ પોતાના જિયોફોન યૂઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ પ્લાનની કિંમત 594 અને 297 રૂપિયા રાખી છે જે લાંબી વેલિડિટી સાથે આવે છે.

3

જિયો ફોન ગ્રાહકને રૂપિયા 594નાં પ્લાનમાં દૈનિક અનલિમિટેડ ડેટા અને જિયો એપ્લીકેશન બન્ને 168 દિવસ એટલે કે લગભગ છ મહિના સુધી વેલિડિટી રહેશે. અનલિમિટેડ ડેટાની દૈનિક 4G સ્પીડ 500 MB સુધી માર્યાદિત રહેશે. ડેટા ખમત થઇ જાય ત્યાર બાદ સ્પીડ ઘટી 64 kbps થઇ જશે. સાથે આ પ્લાનમાં 28 દિવસ સુધી 300 SMS પણ આપવામાં આવશે.

  • હોમ
  • ગેજેટ
  • Jioએ અનલિમિટેડ ડેટા સાથે લોન્ચ કર્યા બે ધમાકેદાર પ્લાન, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.