✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jio Phone 2નું ત્રીજું ફ્લેશ સેલ આજે, જાણો કેવી રીતે ખરીદશો ફોન...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Sep 2018 11:12 AM (IST)
1

એજીએમમાં કરેલી જાહેરાત પ્રમાણે આગામી 15 ઓગસ્ટ 2018થી આ ફોન મળવાનો શરૂ થઈ જશે. જિયો ફોન મોનસુન હંગામા ઓફર અંતર્ગત આ ફોનને જૂના રિલાયન્સ જિયો ફોનને એક્સેચન્જ કરવાની સાથે રૂ. 500માં ખરીદી શકાશે.

2

જિઓના આ ફોનમાં વીઓએલટીઈ અને વીઓવાઈ-ફાઈ એટલે કે વોયસ ઓવર વાઈ-ફાઈનો લાભ મળશે. ઉપરાંત ફોનમાં એફએમ, વાઈ-ફાઈ, જીપીએસ અને એનએફસી જેવા ફીચર્સ પણ મળશે.

3

તેમાં 2.4 ઇંક ક્યૂવીજીએ ડિસ્પ્લે છે. ફોન કાઈ ઓએસ પર ચાલશે. ફોનમાં પાવર માટે 2000 એમએએચની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 512 એમબી અને 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને એસડીકાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર વીજીએ અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

4

Jio Phone 2ને 2999 રૂપિયામાં ખરીદી શકાશે. નવા Jio Phone 2માં હોરિઝોન્ટલ સ્ક્રીન વ્યૂંગ એક્સપીરિયન્સ મળશે. આ ફુલ ક્વાર્ટી કીપેડ સાથે આવે છે. નવો Jio Phone 2 ડ્યૂઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોનમાં એક લાઉડ મોનો સ્પીકર મળશે.

5

બુકિંગમાં તમારે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી નાખવાનું રહેશે. ત્યારબાદ જે એડ્રેસ ઉપર ફોનની ડિલીવરી કરાવવા ઇચ્છતા હો તેની પ્રોસેસ પુરી કરવાની રહેશે. આ પ્રોસેસ બાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. નેટબેકિંગ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. ફોન બુકિંગ કરાવ્યા પછી તમારે તમારા રજિસ્ટર્ડ નંબર કે ઇમેઇલ આઇડી ઉપર કન્ફોર્મેશનનું નોટિફિકેશન મળશે.

6

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ જિઓ ફોન 2 નું ત્રીજું ફ્લેસ શેલ આજે છે. તમને જણાવીએ કે, આ ફોનનું પ્રથમ સેલ અને બીજા સેલની વચ્ચે 15 દિવસથી વધારેનો સમય હતો, પરંતુ ત્રીજા સેલ અને બીજા સેલની વચ્ચે માત્ર સપ્તાહનો જ સમય રાખ્યો છે.

7

જો JioPhone 2ને ખરીદવા માંગો છો તો તમે આ ફોનને jio.com ઉપર ચાલુ થનારા ફ્લેશ સેલમાંથી લઇ શકો છો. આ માટે jio.com વેબસાઇટ ખોલીને સૌથી પહેલા JioPhone 2ના ફ્લેશ સેલનો ઓપ્શન આવશે. જેમાં તમારે ફ્લેશ સેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્ક્રીન ઉપર buy nowનો વિકલ્પ આવશે. જેના ઉપર ક્લિક કરવાની સાથે જ તમને પિનકોડ નાખીને હોમ ડિલીવરી ઉપલબ્ધતા વિશે જાણી શકો છો.

  • હોમ
  • ગેજેટ
  • Jio Phone 2નું ત્રીજું ફ્લેશ સેલ આજે, જાણો કેવી રીતે ખરીદશો ફોન...
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.