✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લીક થયા Samsung Galaxy S9ની ડિઝાઈન અને ફીચર્સ, જાણો શું હસે ખાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2017 12:13 PM (IST)
1

આ ત્રણેય મોડલ્સમાં સેમસંગની ડ્યુઅલ એડ્ઝ કર્વ્ડ ઈન્ફિનીટી ડિસ્પલે હશે. જાણકારી મુજબ Galaxy S9માં ડ્યુઅલ કેમેરા સાથે લેન્સ પર BABR (બ્રોડ-બેન્ડ એન્ટિ-રિફ્લેક્શન) કોટિંગ હશે. અને તેમાં DSLR લેન્સનો ઉપયોગ કરાશે. કંપની ફિંગરપ્રિન્ટ સેન્સરની જગ્યા પણ બદલી શકે છે.

2

3

4

સેમસંગ Galaxy S9 અને S9+ને આવનારી ઈવેન્ટમાં લોન્ચ કરી શકે છે. જે 26મી ફેબ્રુઆરી થી 1લી માર્ચ સુધી બાર્સેલોનામાં યોજાવાની છે.

5

જીકબેન્ચ લિસ્ટિંગમાં જાહેર થયું કે સ્માર્ટફોનમાં સેમસંગની નેક્સ્ટ જનરેશન ચીપસેટ, એક્સીનોસ 9 સીરીઝ 9810 સાથે 4GB રેમ હશે. સેમસંગે હાલમાં જ એક્સિનોસ 9810 ચીપસેટની જાહેરાત કરી છે, જે સેકન્ડ જનરેશન ચીપ છે.

6

તેમાં થર્ડ જનરેશનના કસ્ટમ કોર CPUને GPUમાં અપગ્રેડ કરાયું છે. અને તે ગીગાબીટ સ્પીડ ટ્રાન્સફરને સપોર્ટ કરશે. જે એપલના નવા લોન્ચ થયેલા iPhoneમાં પણ નથી. આથી વધારે ફોનમાં સ્નેપડ્રેગન 854 પ્રોસેસર હોય તેવી પણ માહિતી છે. લિસ્ટિંગમાં જાહેર કરાયા મુજબ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલશે.

7

જોકે લોન્ચ પહેલા જ ગેલેક્સી એસ9 ફોનના કેટલાક ફોટો્ઝ લીક થઈ ગયા છે. આ પહેલા જાણકારી આવી હતી કે કંપની Galaxy S9ના ત્રણ મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં Galaxy S9, Galaxy S9+ અને Galaxy S9 Mini હશે. હાલમાં લીક થયેલા રિપોર્ટ મુજબ મીની વેરિયન્ટમાં 5 ઈંચની ડિસ્પલે હશે, જ્યારે બાકીના વેરિયન્ટમાં 2017 જેવી જ ડિસ્પલે હશે.

8

જાણીતી ટેક કંપની સેમસંગ પોતાના નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોનને આવતા વર્ષે એટલે કે 2018માં લોન્ચ કરશે. તેમાં કોઈ બેમત નથી કે સેમસંગ પોતાના શાનદાર સ્માર્ટપોન ગેલેક્સની એસ8ની આગામી જનરેશન ગેલેક્શની એસ9ને આવનારા દિવસોમાં લોન્ચ કરશે.

  • હોમ
  • ગેજેટ
  • લીક થયા Samsung Galaxy S9ની ડિઝાઈન અને ફીચર્સ, જાણો શું હસે ખાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.