TV જોવાનો નવો નિયમઃ આ છે ફ્રી ટુ એર ચેનલ્સ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jan 2019 10:47 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
13
નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીથી ટ્રાઈનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અનુસાર, હવે ડીટીએચ દ્વારા ટીવી જોનારાઓને ચેનલ્સ અનુસાર જ રિચાર્જ કરાવવાનું રહેશે. નોંધનીય છે કે, અનેક ટીવી ચેનલ્સ ફ્રી ટુ એર છે જેને જોવા માટે રૂપિયા નથી આપવા પડતા. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જો તમે માત્ર ફ્રી ટુ એર ચેનલ જુઓ છો તો પણ તમારે ઓછામાં ઓછા 153 રૂપિયા દર મહિને ખર્ચ કરવા જ પડશે. આ રકમ ડીટીએચ સર્વિસ પ્લેટફોર્મની છે. તો આવો જાણીએ કે 153 રૂપિયામાં કઈ કઈ ચેનલ તમે જોઈ શકશો. આગળ તસવીરોમાં જુઓ ફ્રી ટુ એર ચેનલની યાદી....
- - - - - - - - - Advertisement - - - - - - - - -