✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

6 GB રેમ અને ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે લોન્ચ થયો Vivo X21s, કિંમત છે તમારા બજેટમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Nov 2018 08:08 AM (IST)
1

વિવો એક્સ 21માં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. આ ઉપરાંત, તેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જે વધારીને 256GB કરી શકાય છે. તેની પાસે પાવર માટે 3,400 એમએચની બેટરી છે. ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી.

2

કેમેરા વિશે વાત કરીએ તો આમા, 12 + 5નો ડ્યુઅલ એમપી રીયર કેમેરા સેટઅપ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સાથે આવશે. તેમા સેલ્ફી માટે 24.8 એમપીનો ફ્રન્ટ કેમેરા છે.

3

આ સ્માર્ટફોનના ફિચર્સની વાત કરીએ તો, આ ફોન એન્ડ્રોઇડ 8.1 ઓરેયો પર કામ કરે છે. તેમાં 6.41-ઇંચની સુપર-સુપર AMOLED ડિસ્પ્લે છે, જે 2340 × 1080 પિક્સેલ્સ છે અને તે એસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ ફોનની સ્ક્રીન ટૂ બોડી રેશિયો 91.2% છે. આ ફોન બેઝલ લેસ ડિસ્પ્લે સાથે આવશે.

4

નવી દિલ્હીઃ ચીનની કંપની વીવોએ પોતાની એક્સ સીરીઝનો નવો સ્માર્ટફોન Vivo X21s લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવે છે. Vivo X21s હેન્ડસેટ વીવોનો મિડ રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટોનો હિસ્સો છે.

5

કંપનીએ તેના આ સ્માર્ટફોનને ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ કર્યો છે અને તે બે કલર ઓપ્શનમાં આવશે. Vivo X21sની કિંમત 2498 યુઆન એટલે 26,100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ ફોનને 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • 6 GB રેમ અને ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે લોન્ચ થયો Vivo X21s, કિંમત છે તમારા બજેટમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.