✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જિઓની ટક્કરમાં વૉડા, હવે આ પ્લાનમાં Vodafone દરરોજ આપશે 4.5GB 4G ડેટા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2018 12:49 PM (IST)
1

2

વૉડાફોનનો આ પ્લાન જિઓના 509 રૂપિયાના ડેટા પ્લાનને ટક્કર આપશે, 509 રૂપિયામાં જિઓ 28 દિવસની વેલિડિટીની સાથે યૂઝર્સને દરરોજ 4GB ડેટા યૂઝ કરવાની ઓફર આપે છે.

3

549 રૂપિયાના ડેટા પ્લાનમાં યૂઝર્સને દરરોજ 3.5GB ડેટા મળશે, આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની હશે, આની સાથે આ પ્લાનમાં પણ અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 મેસેજ મોકલવાની ઓફર મળશે.

4

વૉડાફોનનો આ પ્લાન રિલાયન્સ જિઓને ટક્કર આપશે, જિઓના 799 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 5GB ડેટા મળે છે.

5

ટેલિકૉમટૉકના રિપોર્ટ અનુસાર, વૉડાફોન 799 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને દરરોજ 4.5GB ડેટા યૂઝ કરવા આપશે, આનો અર્થ એ થયો કે 28 દિવસની વેલિડિટી વાળા આ રિચાર્જ પ્લાનમાં વૉડાફોન યૂઝર્ને કુલ 126GB ડેટા મળશે. વૉડાફોન આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગનો લાભ પણ પોતાના યૂઝર્સને આપશે, આની સાથે આ પ્લાનમાં દરરોજ 100 મેસેજ ફ્રી મળશે.

6

નવી દિલ્હીઃ ટેલિકૉમ ઓપરેટર વૉડાફોન પોતાના નવા ડેટા પ્લાન દ્વારા કંપનીઓની વચ્ચે ચાલી રહેલા ડેટાવૉરમાં પવન ફંકવા જઇ રહ્યું છે. વૉડાફોન, જિઓ અને એરટેલને ટક્કર આપવા હવે નવો પ્લાન લૉન્ચ કરવાની તૈયારીમાં છે, જેમાં યૂઝર્સને ડેટાનો જથ્થો મળી શકે છે. વૉડાફોન તરફથી 799 અને 549 રૂપિયાનાના પ્લાન કરવામાં આવી શકે છે.

  • હોમ
  • ગેજેટ
  • જિઓની ટક્કરમાં વૉડા, હવે આ પ્લાનમાં Vodafone દરરોજ આપશે 4.5GB 4G ડેટા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.