✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

WhatsApp લાવશે વધુ એક નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jul 2018 01:06 PM (IST)
1

અહેવાલ મુજબ, હાલમાં એન્ડ્રોઈના બીટા વર્ઝન પર તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ નવા ફીચરથી યુઝર્સ નોટિફિકેશન બારથી જ સીધા મેસેજને ‘માર્ક એઝ રીડ’ કરી શકશે અને તેનું નોટિફિકેશન વારંવાર નહીં દેખાય. નવા ફીચરથી યૂઝર્સનો સમય બચશે. જોકે હજુ સુધી તેનું બીટા વર્ઝન પર આ ફીચર આવ્યું નથી, કારણ કે હાલમાં તેમાં થોડા સુધારા કરવાની જરૂર છે.

2

એક રિપોર્ટ મુજબ, જ્યારે પણ વોટ્સએપમાં કોઈ લિંક શંકાસ્પદ લાગશે તો આગળ લાલ રંગનું માર્ક હશે. આ લાલ નિશાનથી જાણી શકાશે કે લિંક સ્પામ, ફિશિંગ લિંક અથવા ફેક ન્યૂઝ છે.

3

કહેવાય છે કે, આ ફીચર ‘માર્ક એઝ રીડ’ બટનને નોટિફિકેશન બારમાં ‘રિપ્લાઈ’ બટનની આગળ રાખવામાં આવશે. આ ઉપરાંત વોટસએપ એક ‘સસ્પીશસ લિંક’ ડિટેક્શન ફીચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝરને કોઈપણ શંકાસ્પદ લિંક વિશે સાવધાન કરી શકાય. ફેક ન્યૂઝ રોકવા માટે કંપની આ ફીચર લાવી રહી છે. આ ફીચરથી યુઝર્સ વોટ્સએપ પર મળતી કોઈપણ લિંકથી એપ સંબંધિત વેબસાઈટ વિશે જાણકારી લેશે અને કઈ ખોટું લાગે છે તો યુઝરને ચેતવણી અપાશે.

4

નવી દિલ્હીઃ ફેસબુકની માલિકી ધરાવતી વ્હોટ્સએપે છેલ્લા કેટલાક સમયથી પોતાના યૂઝર્સને સારો અનુભવ આપવા માટે અનકે નવી ફીચર લોન્ચ કર્યા છે. કંપનીએ હાલમાં જ ગ્રુપ વીડિયો કોલિંગ, ફોરવર્ડેડ મેસેજ જેવા કેટલાક નવા ફીચર રજૂ કર્યા હતા. પરંતુ કંપની હવે વધુ એક નવું ફીચર લઈને આવી છે. આ નવા ફીચરને ‘માર્ક એઝ રીડ’ નામ આપવામાં આવ્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • WhatsApp લાવશે વધુ એક નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.