15 DySPની કરાઈ બદલી, જાણો કયા અધિકારીને ક્યાં મળ્યું પોસ્ટિંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Nov 2018 03:16 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
કેટલાંક આઈપીએસ અધિકારીઓના ખાસ ગણાતાં ડી.વાય.એસ.પી.ને અમદાવાદમાં પરત લાવવામાં આવ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાંચમાં પહેલાં ફરજ બજાવી ચૂકેલા જે.એમ.યાદવને છોટાઉદેપુરથી ફરી અમદાવાદમાં ડીવીઝન એ.સી.પી. તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
4
ગાંધીનગર: ગુજરાતના 6 આઈપીએસ અને 15 ડીવાયએસપીની અચાનક બદલી કરી દેવાના આદેશ આપ્યા હતાં. આઈપીએસ અધિકારીની બદલીના કારણે પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -