રૂપાણીએ તલાટીઓને ઓર્ડર આપ્યા ત્યારે ફિક્સ પગારદારોએ ઠાલવ્યો કેવો આક્રોશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Sep 2016 11:14 AM (IST)
1
2
3
4
5
6
7
8
ગાંધીનગરઃ રાજ્યના ફિક્સ પગારદારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફેસબુક પેજ પર ફિક્સ પગાર મુદ્દે ભારે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે ફિક્સ પેની અન્યાયી નીતિન દૂર કરીને સમાન કામ-સમાન વેતન પ્રમાણે પૂરો પગાર આપવાની માગણી કરી હતી. રૂપાણીએ તેમના સત્તાવાર ફેસબુક પર રેવન્યુ તલાટીને નિમણૂકપત્રો આપતી પોસ્ટ મુક્યા બાદ ફિક્સ પગારદાર કર્મચારીઓએ તેમના પેજ પર કોમેન્ટ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. આગળ વાંચોઃ કેવો ઠાલવ્યો છે આક્રોશ?