મંજૂરી ના હોવા છતાં ફિક્સ પગારદારોની ગાંધીનગરમાં જંગી રેલી, સરકારે ચર્ચા માટે આપ્યું નિમંત્રણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલીમાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર નેતા દિનેશ બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મળતી વિગતો અનુસાર, હાલમાં ફિક્સ પગારદારોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને આગામી 10 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી હાથ ધરાશે.
મળતી વિગતો અનુસાર, ફિક્સ પગારદારો દ્ધારા ગાંધીનગરમાં યોજાઈ જનઆક્રોશ રેલીમાં ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. મંજૂરી નહી હોવા છતાં આ રેલી યોજવામાં આવી હોઇ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે.
ગાંધીનગરઃ ફિક્સ પગારની માંગ સાથે આજે સરકારી કર્મચારીઓ દ્ધારા ગાંધીનગરમાં રેલી યોજવામાં આવી હતી. ફિક્સ પગારદારોએ અક્ષરધામની સામેના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા હતા. હજારોની સંખ્યામાં ફિક્સ પગારદારો રેલીમાં એકઠા થયા હતા. કર્મચારીઓએ સરકાર પાસે પૂરા પગારની માંગણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -