ગાંધીનગર ખાતે અક્ષરધામમાં 30થી 6 નવેમ્બર સુધી દીપાવલી પર્વની ઉજવણી, સોમવારે પણ ખુલ્લું રહેશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Oct 2016 09:39 AM (IST)
1
2
3
4
5
આ ઉત્સવ નિમિત્તે સોમવાર, તા. ૩૧-૧૦-૨૦૧૬, નૂતન વર્ષના દિવસે પણ અક્ષરધામ સંકુલ ખુલ્લું રહેશે.
6
આ દિવસો દરમિયાન સાંજે ૫-૪૫ થી ૭-૪૫ સુધી અક્ષરધામ સંકુલ હજારો દીવડાઓના ઉજાસથી ઝળહળતું નિહાળવા મળશે. આ પર્વોત્સવે અક્ષરધામમાં આવનાર પ્રત્યેક દર્શનાર્થી અક્ષરધામ મંદિરમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને પુષ્પાંજલિ પણ અર્પણ કરી શકશે.
7
ગાંધીનગરઃ આ વર્ષે અક્ષરધામ-ગાંધીનગર ખાતે દીપાવાલી નૂતન વર્ષને 'અક્ષરધામ'ના પ્રેરક અને સર્જક પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે ઊજવશે. પરાત્પરના ઉજાસનો આ ઉત્સવ રવિવાર, તા. ૩૦-૧૦-૨૦૧૬ થી રવિવાર, તા. ૦૬-૧૧-૨૦૧૬ સુધી ચાલશે.