ગીરસોમનાથ જિલ્લાની ચાર બેઠક પર ભાજપ કોંગ્રેસના કયા કયા ઉમેદવારો વચ્ચે ટક્કર? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2017 05:10 PM (IST)
1
2
3
ગાંધીનગરઃ આગામી નવમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેનું મતદાન થવાનું છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પહેલા તબક્કાની તમામ સીટો પરના ઉમેદવારો જાહેરા કરી દીધા છે. ગીરસોમનાથ જિલ્લાની ચાર સીટો પર કોની કોની વચ્ચે ટક્કર થવાની છે, તે જાણીએ.
4