ડાંગ બેઠક પર ભાજપ કોંગ્રેસના કયા ઉમેદવારો વચ્ચે ટક્કર? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2017 11:45 AM (IST)
1
ગુજરાતઃ આગામી નવમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેનું મતદાન થવાનું છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પહેલા તબક્કાની તમામ સીટો પરના ઉમેદવારો જાહેરા કરી દીધા છે. ડાંગ જિલ્લાની એકમાત્ર સીટ પર કોની કોની વચ્ચે ટક્કર થવાની છે, તે જાણીએ.
2