✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસે વિધાનસભાની ટિકિટ માટે કયા ચાર ધારાધોરણ નક્કી કર્યા? જાણો કોને નહીં મળે ટિકિટ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2017 12:38 PM (IST)
1

જે ઉમેદવાર બે વખત વિધાનસભાની ચૂંટણી હારી ચુક્યા છે તેમને ટિકિટ નહીં મળે

2

જે ઉમેદવાર 70 વર્ષથી વધુ ઉંમરના હશે તેમને ટિકિટ નહીં અપાય

3

જેઓ હાલ કોંગ્રેસના ધારાસભ્યો છે તેઓ જો ફરી ટિકિટ માગશે તો તેમને ટિકિટ અપાશે

4

જે ઉમેદવાર 20 હજારથી વધુ મતથી ચૂંટણી હારી ચુક્યા છે તેને પણ ટિકિટ નહીં મળે

5

ગાંધીનગર: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગઈ કાલે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવાર નક્કી કરવા માટે ચાર ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. આ ધારાધોરણને આધારે જ ઉમેદવાર નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં અશોક ગહેલોત, ભરતસિંહ સોલંકી સહિતના ટોચના કોંગી નેતાઓ હાજર રહ્યાં હતાં.

6

આયાતી ઉમેદવાર એટલે કે પક્ષ પલટો કરી આવેલા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય

  • હોમ
  • ગાંધીનગર
  • કોંગ્રેસે વિધાનસભાની ટિકિટ માટે કયા ચાર ધારાધોરણ નક્કી કર્યા? જાણો કોને નહીં મળે ટિકિટ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.