ગાંધીનગરઃ રાજ્યના 25 IPS અધિકારીઓની કરાઇ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2019 07:39 PM (IST)
1
2
3
4
5
6
7
8
ગાંધીનગરઃ રૂપાણી સરકારે 25 આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે. સુરતના કમીશ્નર તરીકે આર.બી બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના એડિશનર ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અજય તોમરની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂંક કરાઇ છે. જ્યારે મનોજ શશીધરની IB ચીફ તરીકે બદલી કરવામાં આવી છે. તે સિવાય આઇપીએસ અધિકારી સમશેર સિંહની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં એડિશનર ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળની સ્લાઇડમાં જુઓ સમગ્ર લિસ્ટ.