કેશુબાપાને જન્મદિવસની શુભકામના આપવા પહોંચ્યો હાર્દિક પટેલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jul 2018 02:36 PM (IST)
1
2
આ ઉપરાંત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, આર.સી. ફળદું અને ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે જ્ન્મ દિવસની શુભકામના પાઠવી હતી.
3
હાર્દિક પટેલે કેશુબાપા સાથે થોડીવાર વાતચીત પણ કરી હતી. ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ તેમને શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા.
4
ગાંધીનગરઃ આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મદિવસ છે, ત્યારે તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓ પહોંચ્યા હતા અને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ કેશુબાપાના ઘરે પહોંચ્યા હતા અને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.