મોરબી જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપ કોંગ્રેસના કયા કયા ઉમેદવારો વચ્ચે ટક્કર? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
ગુજરાતઃ આગામી નવમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેનું મતદાન થવાનું છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પહેલા તબક્કાની તમામ સીટો પરના ઉમેદવારો જાહેરા કરી દીધા છે. મોરબી જિલ્લાની ત્રણ સીટો પર કોની કોની વચ્ચે ટક્કર થવાની છે, તે જાણીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -