✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોકરક્ષક પેપર લીક કૌભાંડનો ભાંડો આ પ્રમાણિક PSIએ ફોડ્યો, જાણો આન્સરશીટ ફરતી થઈ હોવાની કઈ રીતે થઈ જાણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Dec 2018 10:40 AM (IST)
1

રૂપલે તેને આ જવાબો સાચા હોવાનું પૂછ્યું હતું. બોરાણાએ પોતાને સવાલો ખબર નતી તેમ કહીને તેને ટાળી દીધી પણ બોરાણાએ તરત જ વોટ્સએપ પર વિકાસ સહાયને આ કાગળ મોકલી આપ્યો હતો. સહાયે આ કાગળ તપાસતાં પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો હતા ને આ રીતે પેપર લીક થયાની તેમને જાણ થઈ હતી.

2

આ આરોપીઓમાં એક યુવતી રૂપલ શર્મા પણ છે ત્યારે રસપ્રદ વાત એ છે કે આ આન્સરશીટ લીક થઈ હોવાનો ભાંડો પોલીસ રીક્રયુટમેન્ટ બોર્ડના વાયરલેસ પીએસઆઈ ભરત બોરાણાએ ફોડ્યો હતો.

3

બોરાણાએ સહાયને જાણ કરી હતી કે, રૂપલ શર્મા શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે અને બોરાણાને ઓળખે છે. રૂપલ શર્માએ બોરાણાને હાથથી જવાબ લખ્યા હોય તેવો કાગળ રૂપલ શર્મા પાસેથી મળ્યો હતો.

4

ભરત બોરાણાને આ જાણ સૌથી પહેલાં રૂપલ શર્માએ જ કરી હતી. પોલીસ ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ રીક્રુટમેન્ડ બોર્ડના ચેરપર્સન વિકાસ સહાયને પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ભરત બોરાણાએ ફોન કરીને આન્સરશીટ ફરતી થઈ હોવાની માહિતી આપી હતી.

5

6

ગાંધીનગરઃ રવિવારે રાજ્યમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

  • હોમ
  • ગાંધીનગર
  • લોકરક્ષક પેપર લીક કૌભાંડનો ભાંડો આ પ્રમાણિક PSIએ ફોડ્યો, જાણો આન્સરશીટ ફરતી થઈ હોવાની કઈ રીતે થઈ જાણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.