✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કલોલઃ યુવતી લિફ્ટ આપનારા યુવકને લઈ ગઈ ઘરે, ત્યા હાજર યુવતી સાથે મળીને યુવકને કર્યો નિર્વસ્ત્ર ને પછી...........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Apr 2018 10:26 AM (IST)
1

પોલીસે આ દિશામાં સઘન મહેનત કરીને આરોપી રમીલા રતિલાલ સોલંકી (રહે સિદ્ધરાજ સોસાયટી, આરસોડીયા, કલોલ) સજનબેન ભેરૂસીંગ સિસોદીયા (રહે સોમનાથનગર સોસાયટી, કલ્યાણપુરા કલોલ) તથા અજયસિંહ અજીતસિંહ ચાવડા (રહે શિવ રેસીડેન્સી, કલ્યાણપુરા, કલોલ)ને ઝડપી લઈને રૂષભભાઇ પાસેથી પડાવી લીધેલો તમામ મુદ્દામાલ રીક્વર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2

રૂષભભાઇ આ શખ્સોને પૈસા આપવાની બાંહેધરી આપીને નિકળ્યા બાદ પોલીસને જાણ કરીને ફરીયાદ આપી હતી. કલોલ શહેર પીઆઇ એન આર પટેલ પીએસઆઇ એ એસ ખોખરને સુચના આપીને તેમની ટીમ સાથે કામે લગાડીને સર્વેલન્સ સ્ટાફને પણ કામગીરી સોંપી દીધી હતી.

3

આ ટોળકીએ રૂષભભાઇ પાસેથી રૂપિયા 12,500ની રોકડ તથા રૂપિયા 42 હજારની કિંમતનું સોનાના બે પેડલ પડાવી લીધા હતાં. પુર્વ આયોજીત કાવતરા પ્રમાણે આ શખ્સોએ રૂષભભાઇને ફસાવ્યા બાદ મોબાઈલમાં પાડેલા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની તથા બળાત્કારની ફરીયાદ કરવાની ધમકી આપીને રૂપિયા 5 લાખની માંગણી કરતા રૂષભભાઇ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

4

રૂષભભાઇ ઘરમાં જતાં ત્યાં અન્ય એક મહિલા પણ હાજર હતી. રૂષભભાઇ બેઠા હતા ત્યારે બીજા 4 ઇસમો ઘરમાં આવી ગયા હતા અને રૂષભભાઇ કંઈ સમજે તે પહેલા પટ્ટાથી માર મારવાનું શરૂ કરી દીધું હતું. એક શખ્સે છરી બતાવીને કપડાં કઢાવીને બે સ્ત્રીઓને પાસે બેસાડીને છરીની અણીએ અશ્લીલ હરકતો કરાવીને મોબાઇલમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરી લીધી હતી.

5

યુવકને નિર્વસ્ત્ર કર્યા પછી બંને યુવતી પણ નગ્ન થઈ ગઈ હતી ને તેમણે યુવક સાથે અશ્લીલ કરીને તેનો વીડિયો ઉતારી લીધો હતો. યુવક પાસેથી રોકડ તથા દાગીનાં પડાવી લીધા હતા. ફોટા વાઈરલ કરવાની તથા બળાત્કારની ફરીયાદની ધમકી આપીને રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. કલોલ પોલીસને ફરીયાદ આપતા આ ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી.

6

અમદાવાદનાં ચાંદખેડાનાં રહેતા રૂષભકુમાર શાહ થોડા દિવસો પુર્વે કલોલ હાઇ-વે પરથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાળક સાથે ઉભેલી એક મહિલાએ દયામણા ચહેરે બાળક સાથે એકલી હોવાનું જણાવીને ઘરે મુકી જવા વિનંતી કરીને લીફ્ટ માંગી હતી. રૂષભભાઇ આ મહિલાને તેમનાં ઘર સુધી મુકવા જતા મદદનાં બદલામાં ઘરે આવવા આગ્રહ કર્યો હતો.

7

ગાંધીનગર: કલોલમાં બાળક તેડીને ઉભેલી એક યુવતીને લિફ્ટ આપનારા અમદાવાદના યુવકને આ યુવતી કલોલ પોતાના ઘરે લઈ ગઈ હતી. ઘરે બીજી એક યુવતી પણ હાજર હતી. દરમિયાનમાં ચાર શખ્શો ત્યાં આવી ગયા હતા ને તેમણે આ યુવકને માર મારી તેને નિર્વસ્ત્ર કરી દીધો હતો.

  • હોમ
  • ગાંધીનગર
  • કલોલઃ યુવતી લિફ્ટ આપનારા યુવકને લઈ ગઈ ઘરે, ત્યા હાજર યુવતી સાથે મળીને યુવકને કર્યો નિર્વસ્ત્ર ને પછી...........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.