Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર, રાજ્યના કયા 74 પીએસઆઇને મળી બઢતી, જાણો વિગતે
ગરોધરા જયસુખ જેરામભાઇ (પીટીસી જૂનાગઢ), તડવી વિરસીંગભાઇ નાથાબહૈ (સુરત રુરલ), વ્યાસ રાજેન્દ્ર ચંપકલાલ (રાજકોટ શહેર), રાઠવા રહેવરભાઇ કનુભાઇ (જીઇબી), વરીયા સુરેશચંદ્ર શનાલાલ (ગાંધીનગર), રાઠવા સબુરભાઇ હટુભાઇ (સીઆઇડી ક્રાઇમ), વાઘેલા ગીરીશકુમાર નટવરલાલ (અમદાવાદ શહેર), પરમાર ભીખુનાથ કેશવનાથ (સુરેન્દ્રનગર), ગામીત હરીશભાઇ મીરાજીભાઇ (રાજકોટ શહેર), પરમાર ચંદનસિંહ રામસિંહ (સુરત શહેર), પાટીલ ગોવિંદભાઇ લક્ષ્મણભાઇ (અમદાવાદ શહેર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાભી ભરતકુમાર નાગજીભાઇ (વડોદરા શહેર), ભટ્ટ હરેશકુમાર જશવંતરાય (સુરેન્દ્રનગર), તડવી દિનુભાઇ ગણેશભાઇ (છોટાઉદેપુર), ખરાડી લાલજીભાઇ ગોબરાજીભાઇ (અમદાવાદ શહેર), શેખ જોરાવરખાન સુન્નાખાન (સુરત શહેર), રાઠોડ અરવિંદભાઇ મંગુભાઇ (ગાંધીનગર), મજગુલ ઓસમાન બિલાલ (વડોદરા શહેર), રાઠવા હરસીંગભાઇ મોચીભાઇ (ભરુચ), રાઠવા નારસીંગભાઇ કાનજીભાઇ (અમદાવાદ શહેર), ઓહાણ રામજીભાઇ નરસિંહભાઇ (અમદાવાદ શહેર),
ઉલ્લેખનીય છે કે, આ બઢતી લિસ્ટમાં સામેલ જો કોઇ કર્મચારીની સામે ખાતાકીય તપાસ કે કોર્ટ કેસ હોય તો તેમની બઢતી રદ કરવામાં આવશે.
ચૌહાણ ડેવીડભાઇ પિયુષભાઇ (દાહોદ), બામણીયા તેરસીંગ ગગજીભાઇ (દાહોદ), વરીયા જયશ્રીબેન પ્રાગજીભાઇ (જીઇબી), ડીંડોર કિરીટકુમાર દલપતસિંહ (મહિસાગર), સોલંકી જશોદાબેન રમેશચંદ્ર (ખેડા), ચૌહાણ રમેશભાઇ મેરામણ (અમદાવાદ શહેર), નિનામા ઉર્મિલાબેન ચંદુભાઇ (વડોદા શહેર), બલોચ વજીરમોહંમદ ચંદુભાઇ (પીટીસી જૂનાગઢ), રાઠવા ગોવિંદભાઇ માનસીંગભાઇ (રાજકોટ શહેર), સોનરાત મહરનભાઇ માનસંગભાઇ (જામનગર), રાઉલજી મહેન્દ્રસિંહ હમીરસિંહ (છોટાઉદેપુર), સોલંકી કેશરાજી મોબતાજી ( કચ્છ પૂર્વ), ગમાર બચુભાઇ ખાડાભાઇ (જામનગર), શર્મા સુનીલ બનવારીલાલ (વડોદરા શહેર), મોદી પ્રિતીબેન રાજારામ (સીઆઇડી ક્રાઇમ), કોટવાલ મગનભાઇ સાંજાજી (જામનગર), દવે વિજયકુમાર મનસુખલાલ (ભાવનગર), પાંડોર મહેન્દ્રકુમાર રામજીભાઇ (ગાંધીનગર), નિનામા શંકરભાઇ બદાજી (અમદાવાદ શહેર),
પરમાર ઘનશ્યામસિંહ પ્રભાતસિંહ (મહિસાગર), રામાનુજ કિરીટકુમાર ઇશ્વરદાસ (અમદાવાદ શહેર), વાળંદ રમેશભાઇ નાથાભાઇ (અરવલ્લી), રબારી જીવરાજભાઇ જેમોરભાઇ (વેસ્ટર્ન રેલવે, વડોદરા), નાયક નીતાબેન મનહરલાલ (સીઆઇડી ક્રાઇમ), ચૌહાણ અયુબઝાન જમીયતખાન (પઠાણ) (અમદાવાદ શહેર), રબારી ધરમશીભાઇ હરજીભાઇ (વેસ્ટર્ન રેલવે અમદાવાદ), ચૌધરી ઇશ્વરભાઇ અભેરાજભાઇ (દ્વારકા), રામાવત હસમુખ મોહનદાસ (અમરેલી), રાઠવા ઠાકોરભાઇ રામાભાઇ (ગાંધીનગર), પરમાર ફતેસિંહ મગનજી (ગાંધીનગર), વસાવા પ્રવિણભાઇ હઠેસિંહ (મહિસાગર), વાઘેલા વેલુભાઇ છગનભાઇ (રાજકોટ શહેર), મુંજવા કાનજીભાઇ વીરજીભાઇ (જૂનાગઢ), ભુવા લક્ષ્મણભાઇ હીરાભાઇ (સીઆઇડી આઇબી), પ્રજાપતિ કાળુભાઇ મંગળભાઇ (અમદાવાદ શહેર),
આ 74 પીએસઆઇની પીઆઇ તરીકે થઇ બઢતીઃ- વરુ સમણ રામભાઇ (અમરેલી), સોલંકી રાજેશકુમાર રામચંદ્ર (મહેસાણા), રાવ દિલીપસિંહ કિશોરસિંહ (મહિસાગર), રાઠવા ફતેસિંહ રામસિંહ (રાજકોટ શહેર), વસાવા ભૂતપસંગ ગોરધનભાઇ (અમદાવાદ શહેર), બેગડીયા ભોજાભાઇ ભુરાભાઇ (દાહોદ), વાળા રાજેન્દ્રસિંહ હિંમતસિંહ (પીટીએસ વડોદરા), વાળા મહેશ છગનભાઇ (ગાંધીનગર), ઝાલા મીનાબા બચુભા (સાબરકાંઠા), પરમાર નરેન્દ્રકુમાર નટવરલાલ (વડોદરા શહેર), કુવાડીયા હીરાભાઇ રામભાઇ (દ્વારકા), સોલંકી મનજીભાઇ મુળાભાઇ (અમદાવાદ શહેર), બહેલીમ મોહમદજફર અલીયારખાન (એટીએસ), રાવલ જગદીશ રતીલાલ (વડોદરા શહેર), મલેક મહેમુદભાઇ રસુલભાઇ (વેસ્ટર્ન રેલવે, વડોદરા), સોલંકી મહેન્દ્રસિંહ ચંદનસિંહ (ગાંધીનગર),
છેલ્લા કેટલાય સમયથી પોલીસતંત્રમાં પોલીસ સબ ઇન્સપેક્ટરની બદલીઓ પેન્ડિંગ પડી હતી. પણ હવે લોકસભાની ચૂંટણી પહેલા ડીજીપીએ ઓર્ડર આપ્યા છે, જેનો લાભ રાજ્યભરના પીએસઆઇને મળશે.
આ ઉપરાંત પાંચ પીએસઆઇને કોર્ટનો આગામી નિર્ણય આવે તે માન્ય રાખી શરતી બઢતી આપવામાં આવી છે, જેમાં વારુ સરમણ રામભાઇ, રાવ દિલિપસિંહ કિશોરસિંહ, આર, એચ. વાળા, વાળા મહેશ છગનભાઇ અને રાઠવા સબુરભાઇ હટુભાઇ છે.
અમદાવાદઃ રાજ્યમાં પોલીસ તંત્રમાં એકાએક ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોમાં પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે, જેના કારણે પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી એકજ પૉસ્ટને લઇને ફરજ બજાવવામાં આવી રહી હતી.
આ લિસ્ટમાં 74 પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમૉશન આપવામાં આવ્યું છે, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઓર્ડર આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં સંવર્ગમાં બઢતી મળતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોને પીઆઇ તરીકેની નિમણુંક આપવાના સત્તાવાર ઓર્ડર અલાયદા કરવામાં આવશે. એટલે કે, જ્યાં સુધી નિમણુંકનો ઓર્ડર ના થાય ત્યાં સુધી પીઆઇ તરીકે હાજર ગણી નિમણુંર માટે રાહ જોવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -