અમદાવાદ: ખમાસા પાસે BRTS કોરિડોરમાં અકસ્માત, લોકોએ PCR વેનમાં કરી તોડફોડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Oct 2016 07:46 AM (IST)
1
અમદાવાદ: શુક્રવારે મોડી રાત્રે અમદાવાદના ખમાસા ચાર રસ્તા પાસે બીઆરટીએસ કોરિડોરમાં પૂર ઝડપે આવતી એક કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ટુવ્હીલર પર જઈ રહેલા બે યુવાનો ઈજા પામ્યા હતા.
2
આ ઘટનાથી ઉશ્કેરાઈને વિસ્તારના લોકોએ પોલીસ પીસીઆર વાન પર હુમલો કરીને કારના કાચ તોડી નાખ્યા.
3
આ ઘટના બાદ પોલીસની પેટ્રોલિંગ વેન ઘટના સ્થળે પહોંચતા ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ વેન પર પણ હુમલો કર્યો. આ ઘટનમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
4
5
6
7
8