✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નર્મદાઃ ભાજપના નેતાએ પરણીત યુવતી સાથે 11 મહિના સુધી પરાણે બાંધ્યા સેક્સસંબંધ, જાણો આપતો ધમકી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jul 2017 11:57 AM (IST)
નર્મદાઃ ભાજપના નેતાએ પરણીત યુવતી સાથે 11 મહિના સુધી પરાણે બાંધ્યા સેક્સસંબંધ, જાણો આપતો ધમકી?
1

મહિલાની ફરિયાદ છે કે, જેંતીભાઈએ નોકરીમાંથી કાઢી મૂકવાની અને તેના પતિને પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપીને અગિયાર મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. ભાજપ મહામંત્રીથી કંટાળેલી આંગણવાડી મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ મામલે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

2

આ અંગેની વિગતો એવી છે કે, આંગણવાડીની મહિલા કર્મચારીએ નર્મદા જિલ્લાના ભાજપના મહામંત્રી જેંતીભાઈ તડવી ઉર્ફ જેંતી સાકવા સામે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે, જેંતીભાઈ વાતચીતના બહાને બોલાવી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

3

નર્મદાઃ ભાજપના મોટા કદના નેતા સામે એક પરિણીત યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતા સામે બળાત્કારની ફરિયાદ થતાં નર્મદા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે. યુવતીની ફરિયાદ છે કે, ભાજપના નેતાએ તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને સતત અગિયાર મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • નર્મદાઃ ભાજપના નેતાએ પરણીત યુવતી સાથે 11 મહિના સુધી પરાણે બાંધ્યા સેક્સસંબંધ, જાણો આપતો ધમકી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.