✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વધુ એક ગુજરાતની વિદેશમાં હત્યા, એક દિસ પહેલા થયો હતો ગુમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Nov 2018 07:24 AM (IST)
1

દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા અંકલેશ્વરના રવિન્દ્રા ગામના યુવાનની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ સિવાય દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં ગુજરાતી યુવક સાજીદ સીદાતની પણ હત્યા કરવામાં આવી હતી.

2

નવી દિલ્હીઃ વિદેશમાં વસતા વધુ એક ગુજરાતની હત્યા કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા સાજીદ કેસવાણવાલાની હત્યા કરવામાં આવી છે. ભરુચના મનુબર ગામના યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે.

3

છેલ્લાં દસ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા સાજીદ 24 કલાકથી ગુમ થયા હતા. આજે રવિવારે તેમની જ કારમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સાજીદના શરીરનો અમુક ભાગ સળગેલો હતો. જેથી આ હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થાય છે.

  • હોમ
  • ગુજરાત
  • વધુ એક ગુજરાતની વિદેશમાં હત્યા, એક દિસ પહેલા થયો હતો ગુમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.