✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત વિધાનસભામાં Live ગુંડાગર્દી: ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો કેવી રીતે બાખડ્યા, આ રહી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Mar 2018 01:19 PM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

11

12

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, વિક્રમ માડમ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાના કારણે 10 મીનિટ માટે ગૃહ મુલતવી રખાયું હતું.

13

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાને બોલવા નથી દેવાતા તેવો મુદ્દો ઉપસ્થિત કરતાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. વિક્રમ માડમે પોતાનું માઈક ખેંચી કાઢીને ઉગામ્યું હતું. આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સામે માઈક ઉગામ્યું હતું.

14

આ દરમિયાન અધ્યક્ષે બન્ને ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરી ગૃહ 15 મિનિટ મુલતવી રાખ્યું હતું. જ્યારે કોંગી એમએલએ પ્રતાપ દુધાતને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

15

આજે પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા અકળાઈ ઉઠ્યા હતા. તો બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના આ ધારાસભ્યો સામે કોમેન્ટ કરતા અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.

16

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી એક શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત વિધાનસભામાં Live ગુંડાગર્દી: ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો કેવી રીતે બાખડ્યા, આ રહી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.