ભાજપે 26માંથી 25 સીટ પર ઉમેદવારોના નામની કરી જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Apr 2019 07:31 AM (IST)
1
2
3
4
5
અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ત્યારે 4 એપ્રિલ ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારી ભરવાને આડે હવે બે જ દિવસ બાકી છે ત્યારે હજુ ભાજપ કોંગ્રેસે ગુજરાતની તમામ 26 બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. ભાજપે 26માંથી 25 બેઠકો માટે યાદી જાહેર કરી છે. જ્યારે અમદાવાદ પૂર્વ માટે નામની જાહેરાત હજુ સુધી કરવાની બાકી છે. આગળ જુઓ ભાજપના ઉમેદવારોના નામની સંપૂર્ણ યાદી.