ગુજરાત યુવા ભાજપના નેતાએ પોતાના યુવતીઓ સાથેના અશ્લીલ ફોટા કર્યા વાયરલ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2018 06:40 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગુજરાતમાં ભાજપના હોદેદારો દ્વારા અનેક વખત તસવીરો અને વીડિયો વાયરલ થયા હોવાની ઘટનાઓ બની છે. ત્યારે આ ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
3
વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રી દીપક વાણીયાએ જ પોતાના અશ્લીલ ફોટાઓ વોટસએપ ગ્રુપમાં વાયરલ કર્યા હતા. આ તસવીરો વાયરલ થયા બાદ થોડા સમયમાં તેને ગ્રુપમાંથી ડિલીટ કરી દેવામાં આવી હતી.
4
વઢવાણ: સુરેંદ્રનગર જિલ્લાના વઢવાણ યુવા ભાજપના મંત્રીની બિભત્સ તસવીરો સોશલ મીડિયામાં વાયરલ થઈ છે. સોશલ મીડિયામાં કેટલીક યુવતીઓ સાથે બિભત્સ ચેનચાળા કરતી તસવીરો વાયરલ થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -