✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભરૂચઃ પરીક્ષા આપી ઘરે પરત ફરી રહ્યો હતો ધોરણ-12નો વિદ્યાર્થી, આખલાએ હુમલો કરતા મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Mar 2018 12:03 PM (IST)
1

2

શહેરના સેવાશ્રમ ખાતેથી પસાર થઇ રહેલી એક મહિલા પર આખલાએ હુમલો કરતા હવામાં ફંગોળાઈ હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું.

3

ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મંગળવારે આખલાએ હુમલો કરતા એક મહિલાનું મોત નિપજ્યું હતું.

4

ભરૂચઃ ભરૂચમાં સાંઢના આતંકને કારણે ત્રણ દિવસમાં બે લોકોના મોત થયા છે. ત્રણ દિવસમાં એક મહિલા અને એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારનારો આખલાને પકડવામાં સફળતા મળી હતી. ગઇકાલે પરીક્ષા આપી ઘરે પરત ફરી રહેલા ધોરણ 12ના વિદ્યાર્થી પર આખલાપાછળથી એ હુમલો કરતા તેનું મોત થયું હતું.

  • હોમ
  • ગુજરાત
  • ભરૂચઃ પરીક્ષા આપી ઘરે પરત ફરી રહ્યો હતો ધોરણ-12નો વિદ્યાર્થી, આખલાએ હુમલો કરતા મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.