નોટબંધીના કારણે રણોત્સવના રંગમાં ભંગ, પ્રવાસીઓની સંખ્યા ઘટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Nov 2016 08:55 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પણ પીએમ મોદીએ 8 નવેમ્બરે રાત્રે નોટબંધીની જાહેરાત કરી તે પછીથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
3
4
ભુજ: નોટબંધીનો માર કચ્છના રણોત્સવ પર સ્પષ્ટ જોવા મળ્યો છે. નોટબંધી પહેલા એટલે કે એક નવેમ્બરથી 8 નવેમ્બર સુધી 31,673 પ્રવાસીઓને મુલાકાત લીધી હતી.
5
9 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી માત્ર 9,290 પ્રવાસીઓને રણોત્સવની મુલાકાત લીધી છે.
6
આમ નોટબંધી બાદ રણોત્સવના પ્રવાસીઓની સંખ્યામાં 400 ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે રણોત્સવ 23 નવેમ્બર સુધી ચાલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -