✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં ઢોલ, ટીમલીના તાલે ઝુમ્યા આદિવાસીઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Aug 2017 04:22 PM (IST)
1

જ્યારે ગુજરાતમાં દાંતાથી લઇને ડાંગ સુધીના પૂર્વ પટ્ટીના અલગ અલગ વિસ્તારના આદિવાસીઓ નાચ-ગાનના કર્યોક્રમો સાથે આ દીવસ ઉજવતા હોય છે. તેમાં દાહોદ અને છો઼ટા ઉદેપુરમાં આદિવાસીઓ પંરાગત લોકનૃત્ય કરી આ દિવસ ઉજવે છે.

2

સુરત: વિશ્વ આદિવાસી દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ આજે આદિવાસી વિસ્તારમાં ધામધૂમથી વિશ્વ આદિવાસી દીનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં 9મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. જે સમગ્ર વિશ્વના આદિવાસીઓ આ દિનની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરતા હોય છે.

3

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1993માં 9મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો હતો.

4

દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરુચ, તાપી, ડાંગ જીલ્લાના અનેક સ્કુલો તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તથા અનેક સ્થળોએ રેલીઓ યોજવામાં આવી હતી.

5

નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી તેમાં આદિવાસીએ પોતાની પરંપરા પ્રમાણે વાજીત્ર, ઢોલ, નગારા સાથે લોકનૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશી ગીતો, ટીમલી, રોડાલીના તાલે નાચી ગાઇને ઉજવણી કરવામાં આવી હતી.

  • હોમ
  • ગુજરાત
  • વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં ઢોલ, ટીમલીના તાલે ઝુમ્યા આદિવાસીઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.