✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ, ખેડૂતોમાં ચિંતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Mar 2018 08:33 AM (IST)
1

વહેલી સવારે શહેરના વસ્ત્રાપુર, ઘાટલોડિયા, નારણપુરા,ચાંદખેડા. એસજી.હાઈવે તેમજ પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને અંબાજીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે રાજગરો, વરિયાળી, ઘઉંના પાકોને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.

2

અમદાવાદઃ અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ. અમદાવાદ સહિત સહિત રાજ્યના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી છાંટા થયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ, ખેડૂતોમાં ચિંતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.