✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પોરબંદરઃ સાળી-બનેવી વચ્ચેના પ્રેમસંબંધમાં કેવો આવ્યો કરુણ અંજામ? એકબીજા વગર રહી ન શકતા શું કર્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Nov 2016 01:06 PM (IST)
1

આ અંગે હોટલ સંચાલકે પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

2

પોરબંદરઃ ભાવનગરના યુવક અને કુતિયાણાની યુવતીએ પોરબંદરની એક હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ પ્રેમી યુગલ સાળી-બનેવી થતાં હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમમાં અંધ આ યુગલે સામાજીક રીતે એક થવામાં મુશ્કેલી થતી હોવાથી આ પગલું ભર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

3

આ અંગેની વિગતો એવી છે કે, ભાવનગરનો રહેવાસી હેમંત છગનભાઈ યાદવ(ઉ.વ.30) અને કુતિયાણાની પૂજા તરૂણભાઈ બારોટ(ઉ.વ.27) બંને સાળી બનેવી થાય છે. આ સાળી-બનેવી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, સામાજિક રીતે આ પ્રેમસંબંધને માન્યતા મળે, તેમ ન હોવાથી આજે પોરબંદરની કાવેરી હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

  • હોમ
  • ગુજરાત
  • પોરબંદરઃ સાળી-બનેવી વચ્ચેના પ્રેમસંબંધમાં કેવો આવ્યો કરુણ અંજામ? એકબીજા વગર રહી ન શકતા શું કર્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.