વૉટિંગ કરો અને મેળવો 10% OFF, ડિલક્ષ પાન શૉપની અનોખી પહેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2017 01:16 PM (IST)
1
મળતી માહિતી અનુસાર, મતદાર પોતાનો મત આપીને ડિલક્ષ પાન એન્ડ ગિફ્ટ શૉપ પર જશે તો મતદાનનું નિશાન બતાવતા પાનની ખરીદી પર 10 ટકા ઓફ મળશે. નોંધનીય છે કે, અમદાવાદમાં ડિલક્ષ પાન એન્ડ ગિફ્ટ શૉપની જુદાજુદા સ્થળે શાખાઓ આવેલી છે.
2
3
અમદાવાદઃ આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં મતદાન જાગૃતિ માટે અમદાવાદની એક પાન એન્ડ ગિફ્ટ શૉપે અનોખી પહેલી કરી છે. શહેરની પ્રખ્યાત ડિલક્ષ પાન શૉપે મતદારોને 10 ટકા ઓફ આપવાની જાહેર કરી છે.