ગુજરાતની 26 સીટ પર ખીલ્યું કમળ, જાણો કોણ કેટલી સરસાઇથી જીત્યું

ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ લાખ કરતા વધુ વોટથી વિજય થયો હતો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 May 2019 11:37 PM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ...More

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ લાખ કરતા વધુ વોટથી વિજય થયો હતો.